બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકરોને મળ્યું નવું નામ..બનાસની બેન બાદ હવે ગેનીબેનને મળ્યું ગાયની બેન તરીકેનું નામ...જગદગુરુ શંકરાચાર્યએ ગેનીબેનને 'ગાયની બેન' તરીકે સંબોધ્યા...અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલ પણ સંમેલનમાં રહ્યા હાજર..