ગીર સોમનાથમાં કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે પક્ષપલટો કરનાર નેતાઓ સામે કાઢ્યો બળાપો. લોકસભાની ચૂંટણી આવે એટલે વંડી ઠેકીને ભાગી જાય અને વિધાનસભા આવે એટલે પાછા આવી જાય. એક નેતા આવું કરે તો કોંગ્રેસની આખી ટીમ ટુટી જાય છે. કરશન બારડે નામ લીધા વગર નેતા સામે કાઢી હૈયા વરાળ.