સોમનાથમાં મેગા ડિમોલિશન બાદ હવે ફેન્સિંગની કામગીરી શરૂ. સોમનાથ મંદિર અને સર્કિટ હાઉસની આસપાસના વિસ્તારમાં 320 કરોડની કિંમતની 100 એકર જમીન પર થયેલા દબાણો હટાવાયા. દબાણો તોડ્યા બાદ યુદ્ધના ધોરણે કાટમાળ હટાવાયો. હવે આ જગ્યા પર ફેન્સિંગની કામગીરી ચાલી રહી છે..જિલ્લા કલેક્ટર, પોલીસ વડા સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર..આ વિસ્તારમાં લોકોના અવરજવર પર પ્રતિબંધ લગાવાયો..