રખડતા ઢોર મુદ્દે ગીર સોમનાથની વેરાવળ પાલિકા એક્શનમાં. અસરોજ ઘનશ્યામ પાર્ટી પ્લોટમાંથી પુરાયા રખડતા ઢોર. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વેરાવળ પાલિકાની કામગીરી