વર્ગ 1 અને 2ની ભરતીને લઈને સામાન્ય વહીવટ વિભાગે જાહેર કર્યા નવા નિયમો. નવા નિયમો હેઠળ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ભરતી પરીક્ષા લઈ શકાશે...