એક્ઝિટ પોલ બાદ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કર્યો દાવો...ગુજરાતમાં આમ આદમી પાર્ટી બે બેઠક પર મેળવશે જીત...ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક આમ આદમી પાર્ટી જીતશે તેવો ઈશુદાન ગઢવીએ કર્યો દાવો...