Sardar Sarovar Dam: ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ થયો છલોછલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના કર્યા વધામણા