Seema Haider News: પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર પર ગુજરાતી યુવકનો હુમલો. સુરેન્દ્રનગરના શખ્સે ઘરમાં ઘૂસીને સીમા હૈદરનું ગળુ દબાવ્યું, દિલ્લી પોલીસે તેજસ જાનીની કરી ધરપકડ