જૂનાગઢમાં જવાહર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં હરિ ભક્તોનો વિરોધ....લંપટ સાધુઓને દૂર કરવાની માગ સાથે હરિભક્તોએ વિરોધ નોંધાવ્યો.....સાથે જ ખાનગી ગુરુકુલો બંધ કરવાની માગ કરી....હરિભક્તોના વિરોધને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો..