સંઘ પ્રદેશ દીવમાંથી હનીટ્રેપનો પર્દાફાશ થયો.. બુચરવાડામાં આવેલી કેશવ હોટલમાં દીવ પોલીસે દરોડા પાડીને હોટલ સંચાલક સંજય રાઠોડ અને મેનેજર અબ્બાસ મન્સુરીની ધરપકડ કરી છે