મોરબી ભાજપમાં જૂથવાદ. આમંત્રણ પત્રિકામાંથી નામ કપાતા અજય લોરીયા લાલઘૂમ. ધારાસભ્ય કાંતિ અમૃતિયા પર અજય લોરીયાએ કર્યા પ્રહાર