કોંગ્રેસના નેતાઓ સાથે ઈલુ ઈલુના ભાજપ નેતા પર લાગ્યા છે આરોપ. આ આરોપ લગાવ્યો છે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ. અવસર હતો ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના બંને સાંસદોનો અભિવાદન સમારોહનો. જેમાં મનસુખ વસાવા વિરોધીઓ પર બરાબરના બગડ્યા. સાંસદ વસાવાએ કહ્યું વિપક્ષી નેતાઓ સાથે ભાજપના નેતાઓનું છે ઈલુ ઈલુ. ભાજપના સ્થાનિક નેતાઓ AAP નેતા સાથે મળી કામ કરે છે. આવો સાંભળીએ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ