કચ્છમાં ભેદી બીમારીથી મોતનો આંક વધતા મંત્રીઓ થયા દોડતા. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, પ્રભારી મંત્રી ભેખડો ગામમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે. દયાપર સામૂહિક કેન્દ્રની મુલાકાત કરી આરોગ્ય સુવિધાની કરી સમીક્ષા. શંકાસ્પદ તાવથી અત્યાર સુધીમાં 16 લોકોના મોત