પોરબંદરમાં કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલાની ધરપકડ. પોરબંદરના બોરીયા ગામમાંથી ભીમા દુલાની ધરપકડ...50 લાખની રોકડ સહિત હથિયારોનો જથ્થો જપ્ત...