IT વિભાગે ખુરાના ગ્રુપના ડાયરેક્ટર વિશાલ ખુરાનાના બંગ્લોઝમાંથી દારૂનો ગેરકાયદે જથ્થો ઝડપ્યો. ઘરમાંથી 16 બિયરની બોટલ અને 26 દારૂની બોટલ કરાઈ જપ્ત. પરમીટના નિયમોનો ભંગ કર્યો હોવાથી તેમજ ગેરકાયદે દારૂનો જથ્થો રાખ્યો હોવાના કારણે વસ્ત્રાપુર પોલીસે ગુનો કર્યો દાખલ.