આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં થઈ શકે છે ઘટાડો.. ખેડૂતો અને કૃષિ તજજ્ઞોનું માનવું છે કે, અસહ્ય ગરમીને લઈને કેરીનું ઉત્પાદન ઘટશે..આંબા પરના મોર ગરમીના કારણે કાળા પડી ગયા છે...વધુ પડતી ગરમીને કારણે 30 ટકા જ કેરીનું ઉત્પાદન આ વર્ષે જોવા મળશે..