ખેડા જિલ્લાની સરકારી કચેરીઓમાં આજે પણ જાનવરોનો જમાવડો..ગઈકાલે કઠલાલ સેવાસદનમાં એક કરતાં વધુ શ્વાન કચેરીમાં આરામ ફરમાવતા abp અસ્મિતાના કેમેરામાં કેદ થયા હતા. આજે ખેડા જિલ્લાના ખેડા સેવા સદનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક કરતાં વધુ શ્વાન જમાવડો જોવા મળ્યો....ખેડા સેવા સદનમાં મામલતદાર કચેરી સહિત પ્રાંત કચેરી પણ આવેલી છે....બંને કચેરી એક જ