ધરપકડ બાદ પોલીસ સામે નરમ ઘેંસ જેવી બની ગઈ માથાભારે કિર્તી પટેલ. ફરિયાદ બાદ ધરપકડથી બચવા સીધી ઉદયપુર પહોંચી ગઈ હોવાનો કર્યો ખુલાસો.. કિર્તી પટેલ સિવાયના આરોપીઓની પણ શોધખોળ.. કિર્તી પટેલે ઉપયોગમાં લીધેલી કારનો પણ લેવાશે કબજો