નર્મદાના વંઢ અને જાજપુરા ગામની સીમમાંથી દીપડો પાંજરે પૂરાયો. ત્રણ વર્ષીય દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યો. ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂરવામાં મળી સફળતા. તિલકવાડાના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક સમયથી દીપડાએ મચાવ્યો હતો આતંક