હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે, 7 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસશે... અંબાલાલ પટેલના મતે, 16 ઓક્ટોબર આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે... જેને લઈ 16 થી 22 ઓક્ટોબર દરમિયાન હળવોથી સામાન્ય વરસાદ વરસશે... 22 ઓક્ટોબર બાદ સવારના સમયે ઠંડીનો અહેસાસ થશે..