થરાદમાં ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ. પ્રગતિનગર સોસાયટીમાં ગટર ઉભરાવાની સમસ્યા. અનેક રજૂઆત છતા સમસ્યાનો ઉકેલ ન આવતા રોષ. વહેલી તકે ગટરનું કામ પૂર્ણ કરવા સ્થાનિકોની માગ