રાજ્યના વધુ એક જિલ્લામાં મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ. 50 કરોડ 41 લાખના સાયબર ફ્રોડનો જૂનાગઢ પોલીસે કર્યો પર્દાફાશ. સાયબર ક્રાઈમે એક મહિલા સહિત આઠ શખ્સોની કરી ધરપકડ