ખેડાના મહારાજના મુવાડા ચેકપોસ્ટ પાસેથી 50 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા. મહારાષ્ટ્રના નંદુબારથી હિંમતનગર લઈ જવાતો હતો ગાંજો