મોડાસાના બામણવાડમાં ઘઉંના ખેતરમાં ભીષણ આગ. વીજ તારના તણખાથી આગ લાગી હોવાનો આરોપ..અઢી વીઘા ખેતરમાં વાવણી કરેલ પાક બળીને ખાખ.....