વરસાદી પાણીના નિકાલ માટે સાંસદોની રજૂઆત બાદ મહેસાણા નગરપાલિકા એક્શન મોડમાં... આંબેડકર ચોક વિસ્તારમાં કેનાલ પરથી હટાવાયા દબાણો... કેનાલ પર પાકા બાંધકામના કારણે પાણીના નિકાલમાં સર્જાતો હતો અવરોધ...