16 થી 20 જુલાઇ દરમિયાન રાજ્યમાં પડી શકે છે સાર્વત્રિક વરસાદ..આગાહી કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ..અમુક જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ...