શિષ્યવૃતિને લઈ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન...શિષ્યવૃતિના નિયમોમાં કોઈ ફેરફાર નથી કરાયો..41 લાખ 15 હજાર જેટલા વિદ્યાર્થીઓને અપાશે શિષ્યવૃતિ...