યાત્રાધામ પાવગઢમાં નવરાત્રીને લઈ મંદિર ટ્રસ્ટ તરફથી સમય કરાયો નક્કી...પ્રથમ નોરતે પાવાગઢ મંદિરના સવારે ચાર વાગ્યે ખૂલશે દ્વાર....રવિવારે, આઠમ અને પૂનમના દિવસે પણ સવારે 4 વાગ્યે ખૂલશે મંદિરના દ્વાર.....બાકીના દિવસો દરમિયાન મંદિરના સવારે 5 વાગ્યે ખૂલશે દ્વાર...