એગ્ઝિટ પોલને લઈ પૂર્વ CM વિજય રૂપાણીનો મોટો દાવો. તમામ એક્ઝિટ પોલમાં NDAને પ્રચંડ બહુમતી..આ વખતે મોદી લહેર, અને રામ મંદિર બન્યું તેની લહેર હોવાનો કર્યો દાવો..રાજ્યની તમામ 26 બેઠક ભાજપ જીતશે તેવી કરી વાત...