દિવાળીના તહેવારોમાં ટ્રાફિક અવેરનેસ માટે નવતર અભિગમ, ટ્રાફિક પોલીસ તહેવારોમાં પાવતી બુક નહી ફૂલ લઈને ઉભી રહેશે. વાહન ચાલકને ફુલ આપી ટ્રાફિક નિયમોની સમજ આપશે. ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા વાહનચાલકોને સમજાવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી