પેપર લીક મામલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને સરકારની NSUIએ કાઢી ઝાટકણી. NTAનો વહીવટ વર્ષોથી ભ્રષ્ટ લોકોના હાથમાં સરકારે સોંપી દીધો..ભાજપ સરકાર અને શિક્ષણ મંત્રીની સંપૂર્ણ નિષ્ફળતા..સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્યની હત્યા કરી હોવાનો NSUIનો આરોપ