Godhra News: અજમેર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાંથી મુસાફરની બેગની ચોરી, ટ્રેન ગોધરા સ્ટેશન પર ધીમી પડતા જ અજાણ્યો શખ્સ બેગ ચોરી કરી ફરાર