યાત્રાધામ બેટ દ્વારકામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર..પ્રશાસન અને મંદિર સમિતિ વચ્ચે મેનેજમેન્ટના અભાવે હજારો ભક્તો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા...દર્શનાર્થીઓની ભીડના કારણે મંદિર પરિસરની જગ્યા ટુકી પડી રહી છે. મંદિર સમિતિ દ્નારા દર્શન સમય કરતા 30 મિનિટ વહેલા અને 30 મિનિટ મોડા મંદિરના દ્વાર બંધ કરવામાં આવે છે..