પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અમરેલી જિલ્લાને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ અમરેલીમાં ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું છે