PM Modi Amreli Visit | પીએમ મોદીએ કાગ બાપુ, ભોજા ભગત, યોગીજી મહારાજ, કવિ કલાપીને યાદ કર્યાઅમરેલીના લાઠીમાં યોજાયેલી જાહેરસભામાં લોકોને સંબોધતા પીએમ મોદીએ અમરેલીની ધરતી પર જન્મ લેનારા અને દુનિયા ભરમાં અમરેલીનું નામ રોશન કરનારા ભોજા ભગત, યોગીજી મહારાજ, દુલા ભાયા કાગ, કલાપી, રમેશ પારેખ, જાદુગર કે.લાલ, પૂર્વ મુખ્યમંત્રી જીવરાજ મહેતાને યાદ કર્યા હતા.