દિવાળી પૂર્વે એકતા નગરને મળી વિકાસની ભેટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એકતા નગર ખાતે રૂ.284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ