ગીર સોમનાથ જિલ્લામાં દબાણ હટાવો ઝુંબેશ યથાવત્..સુત્રાપાડા...કોડીનાર..ઉના અને ગીર ગઢડા તાલુકામાં દબાણો હટાવાયા.. સુત્રાપાડા તાલુકાના લાટી...વાસાવાડ...કોડીનાર તાલુકામાં અરણેજ..દેવળી..તેમજ ઉના અને ગીર ગઢડા તાલુકાની ગૌચર જમીન પર દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું.. પેઢાવડા ગામનો અઢી કિલોમીટરનો રસ્તો 16 ફૂટ સુધી પહોળો કરાયો..લાટી ગામની ગૌચર જમીન ખાલી કરવામાં આવી...