ગોળમાં કેમિકલનો ઉપયોગ થતો હોવાની ફરિયાદ બાદ ગીર સોમનાથમાં ગોળ બનાવતા રાબડા પર દરોડા, માધુપુર અને સુરવા ગામેથી લેવાયા સેમ્પલ. કોડીનારમાં તપાસ, રાબડા સંચાલકોમાં ફફડાટ