રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પર દિવ્યાંગોને કુત્રિમ અંગનું દાન કેમ્પ યોજાયો... જેમાં રાજ્યભરમાંથી અઢીસોથી વધુ દિવ્યાંગોને કુત્રિમ અંગોનું કરાયું દાન.. ગરીબ દિવ્યાંગોને હાથ-પગ સહિતના કુત્રિમ અંગોનું દાન કરાતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી.