દાહોદ શહેર. જ્યાં રખડતા ઢોરની સમસ્યાને લઈ વિશાળ રેલી નીકળી...પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી લોકોએ રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણની માગ કરી...ગત 29 નવેમ્બરે દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે એક્ટિવા પર જતાં 65 વર્ષીય જૈનુદ્દીન લીમડીવાલાને રખડતા ઢોરે અડફેટે લીધા હતા..