Patan Child trafficking Case: પાટણ બાળ તસ્કરીમાં આજે બે આરોપીના રિમાન્ડ પૂર્ણ. સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોરના રિમાંડ પૂર્ણ થતા કોર્ટમાં કરાયા રજૂ. બંને આરોપીના પોલીસે વધુ રિમાંડ ન માગતા કરાયા જેલહવાલે