સરકારમાં કારડીયા રાજપૂત સમાજનું પ્રતિનિધિત્વ ઘટ્યું હોવાની રાજ્યના એડિશનલ DGP અભય ચુડાસમાંએ કરી વાત...સુરેન્દ્રનગરમાં કારડીયા સમાજની છાત્રાલાયના ખાતમુહૂર્ત પ્રસંગે હાજરી આપવા આવેલ ચુડાસમાએ કારડીયા સમાજના લોકોને કરી હાંકલ..મતભેદ ભુલીને રાજકીય રીતે કારડીયા સમાજે થવુ પડશે મજબુત..