ગઈ કાલે રાત્રે અંજાર તાલુકાના મેઘપર બોરીચી નજીક રેલવે પૂલિયા પાસે 7 લાખ રૂપિયાની રોકડ લૂંટીનો બનાવ પ્રકાશમાં આવતા સમગ્ર અંજાર શહેરમાં ચકચાર મચી હતી પંરતુ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા કથિત લૂંટ મામલે ભોગ બનનાર આરોપી નીકળ્યો.