અમરેલીમાં બે સિંહોની અવર જવર CCTVમાં થઈ કેદ... રાજુલા જાફરાબાદ વિસ્તારમાં બે સિંહોની ગામમાં લટાર... નેશનલ હાઈવે પરથી સિંહો પસાર થતા વાહન ચાલકો પણ અટકી ગયા... વધતા સિંહના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ...