નવસારીના વિજલપોરમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક. રેવાનગર વિસ્તારમાં પાંચથી વધુ લુખ્ખાઓએ પરિવાર પર કર્યો હુમલો. અસામાજિક તત્વોએ પુરૂષો, મહિલાઓ અને બાળકોને ઢોર માર માર્યો. ધુળેટીના દિવસે મહિલાઓની છેડતી કરતા રોકતા યુવકે પોતાના સાગરીતો સાથે મળીને પરિવાર પર જીવલેણ હુમલો કરી દીધો