અંકલેશ્વરમાં કારના બોનેટમાંથી સાપ નિકળ્યો. બોનેટમાં અંદર ફસાઈ ગયો હતો સાપ. જીવદયા પ્રેમીઓએ સાપને બોનેટમાંથી કાઢ્યો બહાર. સાપને સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો