સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો એસપીને પત્ર, ભીડિયામાં દારૂ, ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો આરોપ