સોની યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા સૌરાષ્ટ્રમાં. આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની રાજકોટ સોની સમાજના અગ્રણીઓની માંગણી.. રાજકોટનું સોની બજાર અડધો દિવસ બંધ રાખીને વ્યક્ત કર્યો આક્રોશ