UCC કમિટીને રાજ્ય સરકારે ઓફિસ-સ્ટાફની કરી ફાળવણી. દિલ્લીના જૂના ગુજરાત ભવન ખાતે રહેશે કમિટીની ઓફિસ. રાજ્યના અલગ-અલગ ઝોનના લોકોને સાંભળશે કમિટી. કમિટીના અધ્યક્ષ ટૂંક સમયમાં આવશે ગુજરાત