1 ફેબ્રુઆરીથી રાજ્ય સરકાર ડિજીટલ એટેન્ડન્સ સિસ્ટમ અમલમાં મુકવા જઈ રહી છે.. જેનો રાજ્યના સરકારી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો.. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રોષ વ્યક્ત કર્યો..